ભરૂચભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો... ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 29 Jun 2025 17:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધો. 10-12 બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો... ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ 10 અને 12 બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન By Connect Gujarat Desk 20 Feb 2025 20:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચનો આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. By Connect Gujarat Desk 01 Dec 2024 16:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડિયા મામલતદાર વય નિવૃત્ત થતાં ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહ યોજાયો... ભરૂચ જિલ્લાના ઝઘડિયા મામલતદાર વય મર્યાદાને લઇને નિવૃત થતા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 30 Sep 2024 17:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર SVM સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો... SVM હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવી ઉતીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 14 May 2024 17:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા સન્માન સમારોહ યોજાયો, સેવાકર્યો સાથે જોડાયેલ સભ્યોનું સન્માન અંકલેશ્વરની વિસ્ટ શાલીમાર હોટલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ભાગયક્ષી અંતર્ગત સન્માન સમારોહ યોજાયો. By Connect Gujarat 08 Apr 2024 17:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધો. 10-12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો... ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો. By Connect Gujarat 02 Mar 2024 15:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધો-10 અને 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો... ભરૂચ ખાતે ધો-10 અને 12ના તેજસ્વી તારલાઓ માટે વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Jan 2024 16:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : પાટડી ખાતે ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ-નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો... દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુના અધ્યક્ષસ્થાને ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 18 Nov 2023 09:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn