ભરૂચભરૂચ: હોળી-ધુળેટીના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સેવા ખડેપગે રહેશે તૈનાત, 30 ટકા કેસ વધવાની શક્યતા હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં અકસ્માત અને મારામારીના કેસોમાં વધારાની સંભાવનાના પગલે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 13 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ST વિભાગ હોળી-ધુળેટીના પર્વ પર વધારાની બસ દોડવાશે, શ્રમયોગીઓને સરળતાથી વતન પહોંચાડવા આયોજન આગામી હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. By Connect Gujarat Desk 10 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ રેલી યોજાઈ ભરૂચ વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં અબોલ જીવોની સુરક્ષા માટે જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 10 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઉત્તર ભારતીય સમાજ દ્વારા ડૂબતા સૂર્યને અર્ઘ્ય અર્પી છઠ્ઠ પૂજાના પર્વની કરવામાં આવી ઉજવણી અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ઘય અર્પણ કર્યો હતો By Connect Gujarat Desk 07 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજા સ્થળની વ્યવસ્થાને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક ભૂમિને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીયોના પવિત્ર પર્વ છઠ્ઠ પૂજા માટેની તૈયારીઓના ભાગરૂપે જળાશયોની સાફ સફાઈથી માંડીને પૂજા સ્થળ ઉભા કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 04 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપ્રકાશમય ઉત્સવ સાથે લોકોના જીવનમાં નવી ઉર્જાનું સિંચન કરતો પર્વ એટલે... “દિવાળી” દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે. By Connect Gujarat Desk 31 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દિવાળીના પર્વ પર 19 એમ્બ્યુલન્સ સાથે 85 કર્મચારીઓ ખડેપગે રહેશે તૈનાત ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે By Connect Gujarat Desk 29 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દિવાળી પર્વની ઉજવણી કરાઈ ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતેના પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 27 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓઆ નાસ્તા અને મીઠાઈઓ દિવાળીને વધુ ખાસ બનાવશે, મહેમાનો પણ તેને ખાધા પછી તેની પ્રશંસા કરશે. દિવાળીનો તહેવાર એટલે પરિવાર અને મિત્રો સાથે ખુશીઓ વહેંચવાનો તહેવાર. દિવાળીના શુભ અવસર પર, લોકો તેમના ઘરોમાં દીવા પ્રગટાવે છે, રંગોળી બનાવે છે, By Connect Gujarat Desk 26 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn