ભરૂચ અંકલેશ્વર: પત્નીની નજર સામે જ પતિએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની લગાવી છલાંગ, માછીમારોએ જીવ બચાવ્યો ! અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી: મોડી રાતે પાર્કિંગ મુદ્દે જૂથ અથડામણ અને પથ્થરમારો, પોલીસે 300 લોકો સામે ફરિયાદ કરી દર્જ નવસારીમાં શનિવારે મોડી રાત્રે શહેરની શાંતિ ડહોળાઈ તેવી ઘટના સર્જાઈ હતી.જેમાં પાર્કિંગ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી,અને પથ્થરમારો પણ થયો હતો, By Connect Gujarat Desk 09 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : તીક્ષ્ણ હથિયારો સાથે કેટલાક યુવકો હેમચંદ્રાચાર્ય યુનિ. કેમ્પસમાં ધસી આવ્યા, વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીમાં અટકાયત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં 2 વિદ્યાર્થી જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 27 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: સ્થાનિકો અને ટ્રકચાલકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, રેતી ભરેલી ઓવરલોડ ટ્રકના કારણે બબાલ વલસાડના ધરાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે વાતાવરણ ગરમાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો By Connect Gujarat Desk 17 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હરિયાણામાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે ચૂંટણી, કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત ન બની ! Featured | દેશ | સમાચાર, હરિયાણામાં આમ આદમી પાર્ટી (AAP) એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીએ સોમવારે બપોરે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી By Connect Gujarat Desk 10 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે તું તું મે મે, જાણો શું હતો સમગ્ર મામલો ભરુચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. By Connect Gujarat 18 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે થઈ અથડામણ… વડોદરાના પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે By Connect Gujarat 01 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજન મોટામાંઢ વિસ્તારમાં 2 જૂથ વચ્ચે પૈસાની લેતી દેતીમાં જુથ અથડામણ, એકનું મોત સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટામાંઢ વિસ્તારમાં ગત રાત્રીએ પૈસાની લેતી દેતિમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી By Connect Gujarat 15 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા માલદીવની સંસદમાં મારામારી, સાંસદો એકબીજા સાથે લડ્યા, જુઓ વીડિયો માલદીવ આ દિવસોમાં સમાચારોમાં છે. હવે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેણે ફરી એકવાર માલદીવને હેડલાઇન્સમાં લાવી દીધું છે. By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn