ભરૂચ: નબીપુર નજીક ટાયર ફાટયા બાદ ટ્રકમાં આગ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં ધૂમાડા જોવા મળ્યા હતા.
ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં ધૂમાડા જોવા મળ્યા હતા.
વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રસાયણિક ઘન કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. નોટિફાઇડ એરીયા ઓથોરિટીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા બંસલ મોલની પિત્ઝા શોપમાં આજે સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભરૂચના એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી નગર સેવા સદનના ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ નાઈટ્રિક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 10 ફાયર ફાયટરો 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
વડોદરા શહેરના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં બપોરના સમયે અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. જે બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.