સુરત: કતારગામના ગજેરા સર્કલ પાસે જ્વેલેરીના કારખાનામાં આગ લગતા 2 કામદારો ઈજાગ્રસ્ત
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જ્વેલરીના કારખાનામાં અચાનક આગ લાગી હતી,સર્જાયેલી ઘટનામાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જ્વેલરીના કારખાનામાં અચાનક આગ લાગી હતી,સર્જાયેલી ઘટનામાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.
જૂનાગઢના માણાવદરમાં મારૂતિ સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે ભડકે બળતી કાર પર ફાયરબ્રિગેડના અભાવને કારણે નગરપાલિકા દ્વારા પાણીનો મારો ચલાવવા માટેની પદ્ધતિ ચર્ચાનો વિષય બન્યો હતો.
વડોદરા શહેરના પ્રતાપનગરમાં આવેલા TVS કંપનીના શોરૂમમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.
ભરૂચની વિલાયત જીઆઈડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારની વિંસેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, જ્યારે બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.