અંકલેશ્વર: કેમિકલ કંપનીમાં ભીષણ આગના પગલે અફરાતફરીનો માહોલ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારની વિંસેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, જ્યારે બનાવની જાણ થતાં જ સેલવાસ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે, ત્યારે તેના કારણે અનેક સ્થળોએ શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે
પ્રથમ આગ 8 કલાક વીતવા આવ્યા હોવા છતાંય સ્પેર પાર્ટની દુકાનમાં આગ ઉપરથી કાબુ ન મેળવાયો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થયો.
મકાનમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા.
મકાનમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.