જૂનાગઢ: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખા ઉડતા કચરાના ઢગલામાં લાગી વિકરાળ આગ
જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા હતા.
જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા હતા.
પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો દરમિયાન સુરતમાં ફાયર વિભાગના ચોપડે આગ લાગવાના 90 બનાવ નોંધાયા હતા જેના પગલે ફાયર વિભાગ દોડતું રહ્યું હતું
દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે
વડોદરા શહેરના કારેલીબાગ ટાંકી વિસ્તારમાં ગત રાત્રિના સમયે ઘટાદાર વૃક્ષમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
અસ્થમા અને અન્ય શ્વસન રોગોના દર્દીઓ માટે હવાનું પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. પ્રદૂષણને કારણે હવામાં રહેલા હાનિકારક કણો અને વાયુઓ શ્વસન માર્ગને નુકસાન પહોંચાડે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
સુરતના વરાછામાંથી પોલીસે ફટાકડાનું એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું,જેમાં જોખમી રીતે પરમિશન વગર રહેણાંક વિસ્તારમાં ફટાકડા સંગ્રહ કરવામાં આવ્યા હતા.