ભરૂચ : શક્તિનાથ નજીક ઝૂપડાઓમાં લાગેલી આગના અસરગ્રસ્તોની વ્હારે આવ્યું જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલા ઝૂંપડાવાસીઓને વહારે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલા ઝૂંપડાવાસીઓને વહારે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું છે.
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બુધવારે સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી.
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામમાંથી જવા પામી હતી.મોડી રાત્રે લાગેલી આગને ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ડમ્પીંગ સાઈટમાં મોડી રાત્રીએ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ સાત કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.