ભરૂચVideo લ્યો બોલો ભરૂચમાં માર્ગ પરથી રખડતા ઢોર હટાવવાની કામગીરી પણ ફાયર વિભાગે કરવાની ! ઇમરજન્સી સેવામાં ફરજ બાજવતા ફાયર ફાઈટરોને હરાયા પશુઓને ખડેદવાની કામગીરી સોંપવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડયું છે. By Connect Gujarat 12 Sep 2022 13:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : હવે, આગ લાગશે તો લાશ્કરો સાથે જોવા મળશે અદ્યતન સુવિધાથી સજ્જ "ફાયર રોબોટ મશીન" જેમાં આગની દુર્ઘટનામાં અદ્યતન સુવિધાથી સજ્જ ફાયર રોબોટ મશીન દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવશે. By Connect Gujarat 01 Apr 2022 15:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : મોટી બોખમાં યોજાય સ્પેશિયલ ડ્રાઈવ, ફાયર વિભાગની કામગીરીથી લોકોને વાકેફ કરાયા... સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 22 Mar 2022 18:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : ફાયર NOC ન હોવાથી સરકારી શાળાને સીલ કરાય, અન્ય શાળા સંચાલકોમાં ફફડાટ... જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરની મધ્યમાં આવેલી સરકારી શાળાએ ફાયર NOC લીધું ન હોવાથી સીલ કરવામાં આવી હતી. By Connect Gujarat 04 Mar 2022 12:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : જર્જરીત ઈમારતના 8મા માળે ફસાયેલ શ્વાનને હેમખેમ બચાવાયો, જુઓ દિલધડક "LIVE" રેસક્યું... શહેરમાં એક શ્વાન પ્રેમી મહિલાએ ફાયર વિભાગની મદદથી 80 ફૂટ ઉપર પહોંચી જર્જરીત શોપિંગના આઠમા માળે ફસાયેલા શ્વાનને હેમખેમ બચાવી લીધો હતો By Connect Gujarat 02 Mar 2022 13:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : શાળાએથી છૂટ્યા બાદ 2 બાળકો તળાવમાં નહાવા પડ્યા, ગરકાવ થઈ જતાં બન્નેનું મોત સુરત શહેરના સચિન GIDC વિસ્તારના તળાવમાં 2 બાળક ડૂબી ગયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. By Connect Gujarat 23 Feb 2022 15:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆણંદ : પેટલાદના રંગાયપુરમાં ત્રણ મકાનમાં આગ, મજૂરી કરીને પેટયું રડતા પરિવારો ઘરવિહોણા થયા પેટલાદના રંગાયપુરામાં ગત સાંજના સમયે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ત્રણ પરિવારોના મકાનો બળીને ખાખ થવા પામ્યા હતા. By Connect Gujarat 17 Feb 2022 09:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગોતામાં AMCનું પાર્કિંગ ભડકે બળ્યું , 50થી વધુ વાહનો ભસ્મીભુત ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં અચાનક આગ લાગતાં પાર્ક કરવામાં આવેલાં 50થી વધારે વાહનો ભસ્મીભુત થઇ ગયાં હતાં. By Connect Gujarat 11 Feb 2022 16:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: ધંધુકામાં મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાખ અમદાવાદમાં ધંધુકામાં આવેલ એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થયું હતું. By Connect Gujarat 11 Feb 2022 15:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn