ગીર સોમનાથ : પાકિસ્તાનની જેલમાં કેદ 22 માછીમારોની વતન વાપસી થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા
પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા હતા.