Connect Gujarat

You Searched For "flooded"

ભરૂચ : જંબુસરના થણાવા ગામ નજીક કેનાલમાં પડ્યું ગાબડું, ખેતરો થયા પાણી પાણી...!

21 March 2023 1:14 PM GMT
જંબુસર તાલુકાના થણાવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલની માઈનોર કેનાલમાં અવારનવાર ગાબડું પડતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે.

સુરેન્દ્રનગર: રણ વિસ્તારમાં નર્મદાનું પાણી ફરી વળ્યુ, મીઠુ પકવતા અગરીયાઓના માથે આફત

18 Jan 2023 11:48 AM GMT
જીલ્લામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરીયાઓના પાટમાં નર્મદાનું છોડેલ પાણી ભરાઇ જતા અગરીયાઓની હાલત દયનીય બની છે.

અરવલ્લી:મેઘરજ અને શામળાજીમાં ધોધમાર વરસાદ, બેન્ક અને પેટ્રોલપંપમાં પણ પાણી ફરી વળ્યા

19 July 2022 11:37 AM GMT
અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાય ગયા છે જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,રસ્તાઓ થયા પાણી પાણી

19 July 2022 9:07 AM GMT
અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

ડાંગ : પૂરગ્રસ્ત ગામ ચિકટિયાની ઉચ્ચધિકારીઓએ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો...

17 July 2022 3:25 AM GMT
ચિકટિયા ગામે ખાપરી નદીને જોડતા કોતર ઉપર, પટેલ ફળિયા ખાતે ગત બુધવારે ૩થી ૫ દરમિયાન આવેલા ભયંકર ઘોડાપુરે તારાજી સર્જી હતી.

ભરૂચ: ધોધમાર વરસાદ વરસતા સેવાશ્રમ રોડ અને પાંચબત્તી વિસ્તારમાં માર્ગો પર પાણી ફરી વળ્યા

11 July 2022 8:40 AM GMT
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ અને મધ્યગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

દેવભૂમિ દ્વારકા : કલ્યાણપુરના રાવલ ગામે વરસાદી પાણી ભરાયા, કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ સમીક્ષા કરી

7 July 2022 6:08 AM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે રાવલ ગામ કે જેમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ત્રણેક...

સુરત : વરસાદની શરૂઆતમાં જ રોડ-રસ્તાઓ થયા બિસ્માર, ગરનાળાઓમાં પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી

2 July 2022 9:55 AM GMT
વરસાદના પ્રારંભે જ અનેક રસ્તાઓ થયા બિસ્માર, વિવિધ ગરનાળામાં વિસ્તારોમાં પણ પાણી ભરાયા

નવસારી: ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન પ્રભાવિત

2 July 2022 7:46 AM GMT
નવસારી જીલ્લામાં ભારે વરસાદ કારણે ઠેર ઠેર પાણી ભરાયા, માર્ગો પર ભૂવા પડતા વાહનચાલકોને હાલાકી

અમરેલી : ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, કોઝ-વે પર પાણી ફરી વળતાં માર્ગ બંધ

25 Jun 2022 12:23 PM GMT
અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે.

ભરૂચ : પ્રથમ વરસાદે જંબુસરનગર થયું પાણી પાણી, પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ...

13 Jun 2022 9:57 AM GMT
નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા.

સુરેન્દ્રનગર : ચુડા પ્રાથમિક કેન્દ્રમાં સામાન્ય વરસાદે પાણી ભરાયા, તંત્રની પ્રિમોન્સુન કામગીરી અંગેના સવાલો ઊભા થયા

9 Jun 2022 6:15 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક જ વરસાદમાં જળબંબાકાર જોવા મળ્યું હતું.
Share it