જુનાગઢ : વંથલીના ટીનમસ ગામે ખેતરોમાં ફરી વળ્યું વરસાદી પાણી, કપાસના પાકને મોટું નુકશાન...
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતના પાકને મોટું નુકશાન પહોચ્યું છે.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતના પાકને મોટું નુકશાન પહોચ્યું છે.
વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો.
આખરે વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે.
જંબુસર તાલુકાના થણાવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલની માઈનોર કેનાલમાં અવારનવાર ગાબડું પડતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે.
જીલ્લામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરીયાઓના પાટમાં નર્મદાનું છોડેલ પાણી ભરાઇ જતા અગરીયાઓની હાલત દયનીય બની છે.
અરવલ્લી જીલ્લામાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાય ગયા છે જેના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે
અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ અને મધ્યગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે રાવલ ગામ કે જેમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ત્રણેક વર્ષથી સર્જાઈ છે