ગુજરાતબોટાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો શણગાર અને ફળનો અન્નકૂટ ધરાવાયો... બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને સેવંતીના ફૂલ દ્વારા દિવ્ય શણગાર કરી વિવિધ ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 07 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ધનતેરસના પાવન પર્વ પર મહાલક્ષ્મી માતાને અતિપ્રિય એવા કમળના પુષ્પોનું ધૂમ વેચાણ ! આજે ધનતેરસના પાવન પર્વ પર મહાલક્ષ્મી માતાજીનું પૂજન અર્જન કરવામાં આવે છે ત્યારે મહાલક્ષ્મી માતાને અતિપ્રિય એવા પુષ્પ કમળનું ભરૂચમાં ઠેર ઠેર વેચાણ થયું હતું By Connect Gujarat Desk 29 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ“કૌરવ-પાંડવ” ફૂલ : અંકલેશ્વર-અંદાડાના ખેડૂતે દુર્લભ ગણાતા કૃષ્ણ કમળ વેલની વાવણી કરી, લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે. By Connect Gujarat 16 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ મુરઝાયેલા ફૂલના ધંધા માં દશેરાએ જોવા મળી તેજી,લોકોએ અઢળક ફૂલો ખરીદ્યા ભરૃચની પૂર્વ પટ્ટી પર ખૂબ મોટા પ્રમાણમાં ગલગોટા,ગુલાબ સહિત વિવિધ ફૂલોની ખેતી થાય છે. By Connect Gujarat 24 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યએક એવા ફૂલના બીજ જે બચાવે છે હાર્ટ એટેક અને કોલેસ્ટ્રોલથી, જાણો તેના ફાયદા વિષે સૂર્યમુખી વિશ્વના સુંદર ફૂલોમાનું એક ફૂલ માનવમાં આવે છે. તે જોવામાં તો સુંદર છે જ પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ એટલુ જ ફાયદાકારક છે. By Connect Gujarat 08 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કમોસમી વરસાદ અને પૂરના કારણે ફૂલના પાકને મોટું નુકસાન, પાક ઓછો ઉતરતા 5 ગણો ભાવ વધારો... ભરૂચ જીલ્લામાં ફૂલની ખેતી કરતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ વર્ષે ફૂલનું ઉત્પાદન ઓછું થવાથી આ વર્ષે ફુલના ભાવમાં 5 ગણો વધારો નોંધાયો છે. By Connect Gujarat 25 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : ફલાવરનો સારો ભાવ ન મળતા પ્રાંતિજના ખેડૂતોમાં નિરાશા... સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોય. By Connect Gujarat 20 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બેટીઓના સન્માનમાં સજી રંગોની રંગોળી, રંગોળી જોઇ તમે પણ કહેશો Wahh બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. By Connect Gujarat 25 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદોઢ મહિનો વહેલા કેસુડાએ જંગલોની શોભા વધારી, ઠેર ઠેર ખીલી ઉઠ્યા કેસુડાના ફૂલ... રાજ્યભરમાં દોઢ મહીનો વહેલા કેસુડાના ફૂલ ખીલ્યા છે. જોકે, આજના કેમિકલયુક્ત રંગો સામે કેસુડો ભૂલાયો છે. By Connect Gujarat 17 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn