જૂનાગઢ : માંગરોળના દરિયા કિનારેથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોટ ઝડપાઈ,મરીન પોલીસે શરુ કરી તપાસ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી, જેમાં દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી બે બોટ ઝડપાઈ હતી.