અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વરના રામદેવ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી
અંકલેશ્વરના રામદેવ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી
પોલીસે કારમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ 61 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 32 હજારથી વધુનો દારૂ અને કાર મળી કુલ 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
વરતેજ પોલીસે વરતેજ ગામની સીમમાં બાતમીને આધારે સાત વાહન સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ: ગાંજો અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ. ૧.૫૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
અમદાવાદમાં અનેકવાર દારૂનો જથ્થો ઝડપાયો, ગુજરાત જેવા રાજયમાં દારૂબંધી માત્ર દાવા
લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ MLA અને થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલ હીરાભાઈ પટેલનાં પુત્રની ઇનોવા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં હરિયાણા પાસિંગના કન્ટેનરમાં વિદેશી દારૂ આવ્યો હતો.