Connect Gujarat

You Searched For "Forest department"

ગીર સોમનાથ : પરિવારની સામે જ ઘરમાં રમતા બાળકને દીપડો ઉઠાવી ગયો, દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત..!

15 Aug 2023 10:34 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,

અમરેલી : છેલ્લા એક માસમાં 11 સિંહોના મોતથી વન વિભાગ સહિત સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી...

12 Aug 2023 12:33 PM GMT
સિંહનો ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસ જેવા ટૂંકા સમયમાં 11 સિહોના મોત નિપજ્યાં છે,

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધીમાં 9 ચિત્તાના મોત...

2 Aug 2023 10:58 AM GMT
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીં બુધવારે સવારે એક માદા ચિતાનું મોત થયું હતું. માદા ચિતાના...

ભરૂચ: ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે માદા દીપડો પાંજરે પુરાયો,વન વિભાગ દ્વારા સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવશે

9 July 2023 10:39 AM GMT
ભરૂચના તલોદરા ગામનો બનાવમાદા દીપડો પાંજરે પુરાયોમાદા દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવશે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે એક મકાન...

ભરૂચ:શણકોઈ ગામે ૯ ઝુંપડા વનવિભાગે તોડી પાડ્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ

24 Jun 2023 11:09 AM GMT
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.

ભરૂચ : આમોદમાં 10થી વધુ શ્વાનોએ કપિરાજને કર્યો લોહીલુહાણ, વનવિભાગે કરી ઇજાગ્રસ્ત કપિરાજની સારવાર...

15 April 2023 11:04 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં કપિરાજને 10થી વધુ શ્વાનોએ બચકાં ભરી લોહીલુહાણ કરી દીધો હતો

અમરેલી : ગીરના ઘરેણાં ડાલામથ્થા સિંહો માટે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ તંત્ર...

12 March 2023 6:17 AM GMT
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે.

વડોદરા : વિશ્વામિત્રી નદીમાંથી 15 ફૂટ લાંબા મહાકાય મગરનો મૃતદેહ મળ્યો, વનવિભાગે તપાસ હાથ ધરી...

26 Feb 2023 12:13 PM GMT
વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે દર્શનમ ફ્લેટ નજીક વિશ્વામિત્રી નદીમાં અંદાજે 15 ફૂટ લાંબા મહાકાય મગરનો મૃતદેહ તરતો દેખાયો હતો.

અમરેલી:વન્ય પ્રાણીઓના ઘાતક હથિયારો વડે શિકાર કરતા બે શિકારીઓને સાવરકુંડલા વનવિભાગે ઝડપી પાડયા

31 Jan 2023 10:33 AM GMT
અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

વલસાડ : મોટી વહિયાળ ગામેથી વન વિભાગે રૂ. 2.90 લાખના સાગી લાકડાનો જથ્થો ઝડપી લેતા પુષ્પરાજોમાં ફફડાટ...

16 Dec 2022 1:51 PM GMT
દક્ષિણ વન વિભાગ રેન્જ-કપરાડા દ્વારા કાર્યવાહીરૂ. 2.90 લાખના સાગી લાકડાનો જથ્થો ઝડપાયોવન વિભાગની લાલ આંખથી પુષ્પરાજોમાં ફફડાટવલસાડ જીલ્લામાં દક્ષિણ વન...

પાવાગઢ પર "પરિશ્રમ" : પર્વતના માથા પર વૃક્ષોથી હરિયાળી સર્જવા વનવિભાગની કવાયત...

16 Dec 2022 11:16 AM GMT
બહુધા વૃક્ષોને શાખાઓ હોય, પણ મધ્ય ગુજરાત માટે પર્વતરાજ અને આખા દેશના શ્રધ્ધાળુઓ માટે પવિત્ર શક્તિપીઠ એવો પાવાગઢ પર્વત ભુજાઓ જેવી ટેકરીઓની શાખાઓ ધરાવે...

જુનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ, મનપા અને વન વિભાગ સજ્જ...

30 Oct 2022 9:30 AM GMT
ગરવા ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મનપા તંત્ર તેમજ વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી...