અંકલેશ્વર: લોભામણી લાલચ આપી મહિલા સાથે રૂ.9 લાખની છેતરપિંડી આચરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
ફરિયાદીએ ઓનલાઇન રીયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી જેને લઇ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે રૂપિયા નવ લાખનું રોકાણ કર્યું હતુ.
ફરિયાદીએ ઓનલાઇન રીયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી જેને લઇ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે રૂપિયા નવ લાખનું રોકાણ કર્યું હતુ.
વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
કચ્છના ગાંધીધામમાં અન્યોના બેંક ખાતાઓ ખોલાવી તે કમીશનમાં આપીને તેમાં ગેરરીતીથી એકત્ર કરેલી ધનરાશી રાખવાના કેસમાં પુર્વ કચ્છ ક્રાઈમ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચમાં બે અલગ અલગ બનાવોમાં લોભામણી લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ સાથે રૂ.34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદ શહેરના સાઇબર ક્રાઈમ ખાતે મળેલી ફરિયાદનાં આધારે કુરિયર કંપનીનાં નામથી 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા રાજસ્થાનનાં ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.