ભરૂચ: તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવનાર એક મહિલા સહિત 2 આરોપીની ધરપકડ
ભરૂચમાં તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવનાર એક મહિલા સહિત 2 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચમાં તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવનાર એક મહિલા સહિત 2 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ, યુવાને લોન આપવાના બહાને છેતરપિંડી કરી
સુરત શહેરમાં પોન્ઝી સ્કીમ હેઠળ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને પોલીસે બિહારથી ઝડપી પાડ્યો હતો.
સુરત ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 65 કરોડનું ઉઠમણું કર્યુ હતું, આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે,
મેયરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.
શહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા.
લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.