વડોદરા: મિત્રએ તેના જ મિત્રની છરીના 25 ઘા ઝીંકી કરી હત્યા,આરોપીની પોલીસે કરી ધરપકડ
સરસ્વતી ચાર રસ્તા નજીક ઓરડીમાં ખેલાયેલ ખૂની ખેલ કેસમાં ગ્લોબલ હોસ્પિટલમાં કામ કરનાર યુવકો વચ્ચે કામને લઈ થયેલ માથાકૂટમાં હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે