ભરૂચ: વાલિયાના નવાગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા
ભરૂચની વાલિયા પોલીસે નવાનગર ગામની સીમમાં જુગારધામ પર રેડ કરી હતી,જેમાં પાંચ જુગારીયાઓને 25 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચની વાલિયા પોલીસે નવાનગર ગામની સીમમાં જુગારધામ પર રેડ કરી હતી,જેમાં પાંચ જુગારીયાઓને 25 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે આવેલ મકાનમાંથી 6 જુગારીયાઓને રૂ.32 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે 2 જુગારીને ઝડપી પાડયા જ્યારે 2 જુગારીઓ ફરાર થઈ ગયા
સેલારવાડ મસ્જિદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
કેલ્વીકુવા ગામની સીમમાં જુગાર રમતા છ જુગારીયાઓને પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે એક જુગારી ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જીન ફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો.