ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં 16 MOU સંપન્ન, રોજગારીની નવી તકો ઊભી થશે
CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં 16 એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. જેના પરિણામે ગુજરાતમાં રૂ. 12 હજાર કરોડથી વધુના સંભંવિત રોકાણ થશે.
CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં 16 એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. જેના પરિણામે ગુજરાતમાં રૂ. 12 હજાર કરોડથી વધુના સંભંવિત રોકાણ થશે.
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા
ભાજપ ડોક્ટર સેલ દ્વારા ગાંધીનગરના ભાટ ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે સુવર્ણ પ્રસન્ન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો.
વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ-ડે નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રકાશિત થયેલ પુસ્તક સમાજમાં મૂક-બધિરતા સામે વહેલું અને વેળાસરનું નિદાન, સારવાર માટેની જનજાગૃતિનું સંવાહક બનશે.
ગુજરાત વિધાનસભામાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનું બીલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે હવે દરેક શાળાએ વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવી પડશે
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુપાલન ખાતાના સહયોગથી ગોદર્શન ટ્રસ્ટ, ગોંડલ દ્વારા પ્રકાશિત થતા ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ-પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા પ્રતિસંચારિત રોગો’ વિશેષાંકનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે.