ગાંધીનગર: ઉતર ગુજરાત આંજણા ચૌધરી સેવા મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો,વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત
ઉતર ગુજરાત આંજણા ચૌધરી સેવા મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ઉતર ગુજરાત આંજણા ચૌધરી સેવા મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીનગર માં યોજાયો કાર્યક્રમ, CM ભુપેન્દ્ર પટેલે વર્ષ 2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું
ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે આયોજિત “કોન્ક્લેવ ઓફ સીટી લીડર્સ” સેમિનારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેનાર તમામ મંત્રીઓ અને અધિકારીઓએ તેમનો મોબાઈલ બહાર જમા કરાવવો પડશે
2036ની ઓલિમ્પિક ગેમ્સ યજમાની દાવેદારી માટે અમદાવાદમાં તૈયારી માટેનું ચોક્કસ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે.
વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના સામે સજ્જ થઈ છે.
આસારામ વિરુદ્ધ થયેલ દુષ્કર્મ કેસની ફરિયાદ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન આ કેસમાં વધુ એક મુદત પડી છે.