અમદાવાદ: સાણંદમાં ગંદકીનું સામ્રાજ્ય; બોપલ-ગાંધીનગર બાયપાસ રોડ પર કચરાના ઢગલાથી લોકોમાં રોષ
સાણંદ શહેર એકબાજુ વિકાસની ગાડી પર ખુબ જ આગળ વધી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ વધી રહ્યુ છે.
સાણંદ શહેર એકબાજુ વિકાસની ગાડી પર ખુબ જ આગળ વધી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ વધી રહ્યુ છે.
કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કાર્યભાર સંભાળ્યો, પ્રદીપસિંહ જાડેજા પણ રહ્યા ખાસ ઉપસ્થિત.
ગુજરાતમાં મુખ્યમંત્રીથી માંડી આખેઆખી કેબીનેટ બદલી નાંખવામાં આવી છે ત્યારે નવા મંત્રીઓ પણ તેમના કામે લાગી ગયાં છે
ગુજરાત ભાજપમાં અસંતોષ ! છેલ્લી ઘડીએ શપથગ્રહણ સમારોહ રદ્દ કરાયો, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ.
ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ બન્યાં નવા મુખ્યમંત્રી, પરિવારની હાજરીમાં રાજભવન ખાતે કર્યા શપથગ્રહણ.