ગાંધીનગર: ચૂંટણી આવતા જ ભાજપનો પ્રવેશોત્સવ શરૂ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત સમર્થકો ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની છૂટની નજીક આવતા જ રાજકારણમાં ગરવામાવો આવી રહયો છે
ગુજરાત વિધાનસભાની છૂટની નજીક આવતા જ રાજકારણમાં ગરવામાવો આવી રહયો છે
કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ઇઝરાયલના ભારત સ્થિત રાજદૂત નાઓર ગીલોને ગાંધીનગરમાં રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી
ગુજરાત રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના લોન્ચીંગ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારની મદદ નહીં મળતા હવે વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજને આર્થિક ગ્રહણ લાગી ચૂક્યું છે
એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તો બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટી ભંગાણને આરે હોય તેવું લાગી રહ્યું છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસ ભરતી મામલે નિવેદન આપ્યું “સરકાર ટૂંક સમયમાં ફરીથી ભરતી લાવશે”