ગાંધીનગર : કુડાસણ પાસે કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા, માતાની નજર સામે જ ચાર વર્ષનાં પુત્રનું મોત
ગાંધીનગરના કુડાસણ પાસે ગુરુવારે સર્જાયેલી હીટ એન્ડ રનની ઘટના ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
ગાંધીનગરના કુડાસણ પાસે ગુરુવારે સર્જાયેલી હીટ એન્ડ રનની ઘટના ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
ગુજરાત સરકાર અને સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરતી અમેરિકન જાયન્ટ કંપની માઇક્રોન વચ્ચે બુધવારે સાણંદમાં નવા પ્લાન્ટ માટેના એમઓયુ થયાં છે.
ગુજરાતી ચલચિત્ર રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, રેવા અને હેલ્લારોને ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો છે.
ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સવારના સમયે ફોર-વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં.