વલસાડ : દમણમાં વશીકરણ કરીને દાગીના પડાવતી મદારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ,ત્રણ આરોપીઓની કરી ધરપકડ
દમણમાં મોટી ઉંમરની મહિલાઓને ભોળવી તેમને તંત્ર,મંત્ર અને ચમત્કારની વાતો કરી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેતી એક ગેંગ સક્રિય થઇ હતી.
દમણમાં મોટી ઉંમરની મહિલાઓને ભોળવી તેમને તંત્ર,મંત્ર અને ચમત્કારની વાતો કરી હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવી લેતી એક ગેંગ સક્રિય થઇ હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે,પોલીસે ગિલોલથી કારનો કાચ તોડીને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ત્રિચી ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી છે,
વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખના મુદ્દામાલ સાથે દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના સરથાણામાં ત્રણ દુકાન ભાડે રાખીને ત્રણ શાતીર ભેજાબાજોએ ફેસબુક પર બોગસ વેબસાઈટની જાહેરાત મૂકી હતી,
સુરત જીલ્લામાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી પૈસા ચોરી લેતી એય્યા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કરી રૂ. 1.52 લાખનો મુદામાલ રીકવર કર્યો છે.
પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમીનલ હિસ્ટ્રી બહાર કાઢી છે.
આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું.