ભરૂચ : વાગરા તાલુકાના ગલેન્ડા ગામે SOGના દરોડા, ગાંજાના જથ્થા સાથે ચારની ધરપકડ
ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે.
ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે.
ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે કરશનવાડીમાંથી ગાંજાના જથ્થો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની અયોધ્યા નગર-1 સોસાયટીમાં થ્રિ વહીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ભરેલ 4.43 લાખના ગાંજાના જથ્થા સહિત ચાર ઇસમોને 7.75 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
સુરતના સારોલી ચેકપોસ્ટ પરથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી,અને પોલીસે રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત સરોલી પોલીસે મુંબઈથી સ્કૂલ બેગમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઘુસાડવાની કરતૂતનો પર્દાફાશ કર્યો છે,
અરવલ્લી જિલ્લા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગેરકાયદેસર રીતે થતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે અને રૂપિયા ૧૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરત વરાછા પોલીસે 6 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,આરોપી ઓરિસ્સાથી 6 કિલો ગાંજો ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામની સીમમાં બીટી કપાસ જેવા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી,