અંકલેશ્વર: ખેલૈયાઓને આવકારવા ગરબા ગ્રાઉન્ડ તૈયાર, GIDCમાં 7 સ્થળોએ મોટા ગરબા આયોજન
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે ઘૂમશે.
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે ઘૂમશે.
ગરબા દરમિયાન મહિલાઓ અને પુરુષો એકસાથે ગરબા કરતા જોવા મળે છે. આ સમયે મહિલાઓ ગુજરાતી સ્ટાઈલમાં પોશાક પહેરે છે.
નડિયાદના હાથજ ગામે શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવાની ફરજ પાડવામાં આવી હતી
જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની જામનગર શહેરમાં રંગેચંગે ઉજવણી કરાય રહી છે