ગુજરાત નવરાત્રીના સાતમા દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબા યોજાયા નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 10 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:રાજપૂત સમાજ દ્વારા તલવાર રાસનું આયોજન, શૌર્ય સાથે શક્તિની કરાય આરાધના ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી By Connect Gujarat Desk 10 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલયમાં નવરાત્રીની અનોખી ઉજવણી,માતા-બાળક ગરબા સ્પર્ધા યોજાઈ માતા- બાળક ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના શુભ અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણી કે શ્રીવત્સન તેમજ ગીતા શ્રીવત્સન વિશેષ ઉપસ્થિત રહ્યા By Connect Gujarat Desk 09 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ધાંગધ્રામાં સ્ટેટ સમયના મંદિરે વયસ્ક નાગરિકો દ્વારા ગવડાવવામાં આવે છે ગરબા ! સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે By Connect Gujarat Desk 09 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં કૈરવી બુચના સ્વરની સુરાવલી સાથે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર આવેલા વાઇબ્રેટ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રી રમઝટ જામી છે,અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા અંકલેશ્વર જીઆઇડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસ વિભાગ આયોજિત નવરાત્રી મહોત્સવમાં માથે ગરબી મૂકી ગરબે ઘુમતી મહિલાઓ! ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવમાં આહિર સમાજની મહિલાઓ દ્વારા માથે ગરબી મૂકી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને કુમકુમ તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાયો ! અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:કિન્નર સમાજના અખાડામાં નવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી ભરૂચના વેજલપુર વિસ્તારના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડામા નવરાત્રીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn