અંકલેશ્વર:GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગમાં આગ, નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં
અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રામદેવપીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી સામાન મળી કુલ 30 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.ના એન્ટ્રી ગેટ જવાના માર્ગનો એક ભાગ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત સાંપડી છે.
ભરૂચ | Featured | સમાચાર, અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એ કે પટેલ કંપનીના ગેટ પાસે કાર વીજ પોલ સાથે ભટકાયા બાદ ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાયસીસ બાય પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ પર આવેલ ફ્લાવર બંગલોઝમાં તબીબના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 3 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.