સોમનાથ : પ્રશ્નાવડા ગામમાં પ્રાચીન ગરબાની રમઝટ, પરંપરાગત પહેરવેશનું આર્કષણ
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાને નિભાવવામાં આવી રહી છે
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાને નિભાવવામાં આવી રહી છે
દીલ્હીમાં આવેલા લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ હવે સોમનાથમાં જોવા મળશે. સોમનાથમાં ભાજપના નવા કાર્યાલય સોમ કમલમનું ભુમિપુજન કરવામાં આવ્યું.
જેમાં ટ્રેનને અકસ્માત નડયાં બાદ ડબ્બામાં ફસાયેલા ચાર મુસાફરોને સફળતાપુર્વક બહાર કાઢવામાં આવ્યાં હતાં.
સોમનાથ મંદિરનો ડિજિટલ ડેટા તૈયાર થશે, અમદાવાદની કંપનીને કામ સોંપવામાં આવ્યું.
વેરાવળમાં ટ્રક ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનના પુર્વ પ્રમુખના વર્કશોપમાં દરોડો; પોલીસે બાયો ડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડયો
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જિલ્લાભરના અનેક ડેમો પાણીથી છલકાય ઉઠ્યા.
યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર, ઋષિ પંચમીના પાવન દિવસે ભક્તોએ કર્યા શિવ દર્શન.