સોમનાથ : દરેક રૂમમાંથી દેખાશે અરબી સમુદ્રનો નજારો, 30 કરોડ રૂા.થી બનેલા સરકીટ હાઉસનું લોકાર્પણ
ગુજરાતની શાન સમાન સોમનાથ ખાતે રૂપિયા 30 કરોડના ખર્ચથી બનેલાં સરકીટ હાઉસનું વડાપ્રધાનની વર્ચયુઅલ હાજરીમાં લોકાર્પણ કરાયું
ગુજરાતની શાન સમાન સોમનાથ ખાતે રૂપિયા 30 કરોડના ખર્ચથી બનેલાં સરકીટ હાઉસનું વડાપ્રધાનની વર્ચયુઅલ હાજરીમાં લોકાર્પણ કરાયું
ગીર એટલે મગફળીનો ગઢ મનાય છે ત્યારે 180 થી વધૂ સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોએ 1.5 લાખ ડબ્બા સીંગતેલ જાતે જ નજર સામે કઢાવ્યું હતું
ગત વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદ સહિતની અનેક આફતોનો સામનો કરનારા ગીર પંથકના ખેડુતોમાં નવું વર્ષ નવી આશાનો સંચાર લઇને આવ્યું છે.
લીલા નારિયેળનો ગઢ ગીર સોમનાથ જિલ્લો , દેશી પધ્ધતિ વડે માખી ભગાડી મબલખ ઉત્પાદન મેળવ્યુ
ગીર સોમનાથના બાદલપરા ગામ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પ્રથમ ગામ હશે કે જ્યાં સતત છઠ્ઠી ટર્મ સમરસ મહિલા બોડી સાથે મહિલાઓનું શાસન સ્થપાયું છે.
જાન આજોઠાથી હેલિકોપ્ટર મારફતે પાડોશી તાલાલા ગીરના ઘુસિયા ગામમાં ઉતરાણ કર્યું હતું