સોમનાથ : મહારાષ્ટ્રના નાગપુરથી કરાયું બાળકીનું અપહરણ, સોમનાથથી હેમખેમ મળી
સોમનાથ સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલા મહારાષ્ટ્રના શંકાસ્પદ શખ્સ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે
સોમનાથ સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલા મહારાષ્ટ્રના શંકાસ્પદ શખ્સ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે
મગફળી રિજેક્ટ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતોએ મગફળીની ખરીદી રોકાવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
મગફળીનો સારો ભાવ મળતાં ખેડુતોના ચહેરા ઉપર પણ સ્મિત જોવા મળી રહયું છે.....
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાને નિભાવવામાં આવી રહી છે
દીલ્હીમાં આવેલા લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ હવે સોમનાથમાં જોવા મળશે. સોમનાથમાં ભાજપના નવા કાર્યાલય સોમ કમલમનું ભુમિપુજન કરવામાં આવ્યું.
જેમાં ટ્રેનને અકસ્માત નડયાં બાદ ડબ્બામાં ફસાયેલા ચાર મુસાફરોને સફળતાપુર્વક બહાર કાઢવામાં આવ્યાં હતાં.
સોમનાથ મંદિરનો ડિજિટલ ડેટા તૈયાર થશે, અમદાવાદની કંપનીને કામ સોંપવામાં આવ્યું.