ભરૂચ અંકલેશ્વર : પ્રેમસંબંધની રીસમાં યુવતીના ઘરે ધમાલ મચાવતા ત્રણ ટપોરીઓની પોલીસે કરી ધરપકડ,અન્ય એક વોન્ટેડ અંકલેશ્વર કાપોદ્રા પાટીયા પાસેની એક સોસાયટીમાં યુવતી સાથેના પ્રેમ સંબંધની રીસ રાખીને ચાર જેટલા તોફાની ઈસમોએ ધાંધલ ધમાલ મચાવી હતી, By Connect Gujarat Desk 02 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના રાણીપુરા નજીક ડમ્પરની ટકકરે મોપેડ સવાર યુવતીનું મોત ! ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક હાઈવા ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું By Connect Gujarat Desk 02 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : કપરાડાના વારણા ગામમાં બે યુવતીઓએ એક જ ઝાડ અને દોરીથી ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. By Connect Gujarat Desk 01 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષની સજા,પોલીસ તપાસ સામે શંકા! દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી. By Connect Gujarat Desk 21 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે જંબુસરની 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત... વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. By Connect Gujarat Desk 11 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કડીયા કામ કરતા પિતાની પુત્રીએ B.SCમાં ગોલ્ડમેડલ હાંસલ કર્યો, માતા પણ છે શ્રમયોગી ! અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ બેચલર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે By Connect Gujarat Desk 09 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : નાની બાળકીની અદભુત સિદ્ધિ,અંગ્રેજી મૂળાક્ષર પરથી બોલે છે વિશ્વભરના દેશોના નામ,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ લેવાય નોંધ જૂનાગઢનાં ધંધુસર ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતી આશરે 5 વર્ષીય સમીરા નામની બાળકીની પ્રતિભાએ સૌ કોઈને આશ્ચર્યમય બનાવી દીધા છે By Connect Gujarat Desk 04 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા દીકરીએ કરી લીધો આપઘાત,માસુમ પુત્રીના મોતથી શોક સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો, By Connect Gujarat Desk 18 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : કોલેજની વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરીને દોઢ વર્ષ સુધી સાત નરાધમો આચરતા રહ્યા દુષ્કર્મ,પોલીસે એક આરોપીની કરી ધરપકડ બનાસકાંઠામાં વિદ્યાર્થીનીનો નગ્ન વિડીયો બનાવીને તેને બ્લેકમેલિંગ કરીને સાત નરાધમ મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. By Connect Gujarat Desk 13 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn