ગીર સોમનાથ : ભાચા ગામમાં શાહી નદીનો પુલ ધોવાણથી લોકોની મુશ્કેલી વધી,ટ્યુબ અને દોરડાના સહારે નદી પાર કરતા લોકો
ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે....
ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે....
ચંદ્રિકા સિકોતરીયાનું કહેવું છે કે અભણ હોવું એ અભિશાપ સમાન છે અને મારે મારા સમુદાયની મહિલાઓને અભણ હોવાના અભિશાપમાંથી મુક્તિ અપાવવી એ મારી નેમ છે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ભક્તોનો જનસેલાબ ઉમટ્યો છે,અને મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો
નાગરિકોના પ્રશ્નો સાંભળવા અને તેનું સુખદ નિરાકરણ લાવવા માટે ખુદ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા,કલેકટરની હાજરીમાં નાગરિકોએ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી
ગુજરાત આહિર સેના દ્વારા આયોજિત શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમને બિરદાવતા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, આવા કાર્યો કરવાથી એક વિચાર સાથે સમાજ સંગઠિત થશે
તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની એકાદશીની તિથિ પર તુલસીજીના ભગવાન શાલિગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરવામાં આવે છે,
સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા કોડીનાર પહોંચી હતી, જ્યાં પણાદર ગામે શહીદ વંદના કરી હતી.