Connect Gujarat

You Searched For "#godown"

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

10 Nov 2022 8:47 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.

વડોદરા: ATSની ટીમે દરોડા પાડી ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાના રો-મટીરિયલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો

22 Aug 2022 12:13 PM GMT
વડોદરામાં ફરીએકવાર એ.ટી.એસે.દરોડા પાડી ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાના રો મટીરીયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે.

અમદાવાદ : રથયાત્રા પૂર્વે અસલાલીમાંથી રૂ. 29 લાખના દારૂનો જથ્થો જપ્ત, ગોડાઉન ભાડે આપનાર 2 લોકોની ધરપકડ

25 Jun 2022 11:52 AM GMT
અમદાવાદ શહેરમાં અસલાલી પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનાથી ગોડાઉન ચેકિંગની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

સુરત : પીપોદરા જી.આઇ.ડી.સીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી, 10 કીમી સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાયા

25 May 2022 6:18 AM GMT
પિપોદરા જીઆઈડીસીના ગોડાઉનમાં આગનો બનાવ પવનના કારણે સતત આગ વધુ વિકરાળ બની ક્રેનની મદદથી ગોડાઉન ફરતેની સેફ્ટી વોલ તોડી પડાઈ

તાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો દોડ્યા...

19 May 2022 11:52 AM GMT
તાપી જિલ્લાના ઉચ્છલ ગામે માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.

વડોદરા: સાવલીના મંજુસર ગામે બંધ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે 55 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો

14 Nov 2021 2:36 PM GMT
સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ પ્રાઈમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બંધ ગોડાઉનમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 43512 ની કિંમત રૂપિયા...

સુરત : સાયણ ગામે ચપ્પુની અણીએ લૂંટારુઓએ ચલાવી લૂંટ, CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ

11 Feb 2021 4:41 PM GMT
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલ એચ.પી. ગેસ કંપનીના ગોડાઉનમાં લૂંટારુઓએ ચપ્પુની અણીએ ડીલર પાસેથી રોકડ...