અમરેલી : માર્કેટિંગ યાર્ડના ગોડાઉનમાં 5 શ્રમિકો પર ઘઉંની ગુણીઓનો જથ્થો પડ્યો, એક શ્રમિકનું મોત નીપજ્યું...
અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના આવેલા ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકો પર 500 જેટલી ઘઉઁની ગુણીઓ માથે પડતા 5 શ્રમિકો દબાયા હતા.
અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના આવેલા ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકો પર 500 જેટલી ઘઉઁની ગુણીઓ માથે પડતા 5 શ્રમિકો દબાયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમની ભરુચ એલસીબીએ શંકાસ્પદ હાલતમાં અટકાય કરી હતી.
પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેરના ગોડાઉનમાંથી રૂપિયા 1.45 લાખથી વધુના માલમત્તાની ચોરી થતા GIDC પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
GIDC માં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી ચાલકને 34.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
એક મોટી દુર્ઘટના બની હતી જેમાં મોડી સાંજે બેંગલુરુ શહેરના આનેકલ તાલુકામાં એક ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી
ગોવર્ધન એસ્ટેટ સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ મિક્ષ સોલવન્ટના જથ્થા સાથે બે ઇસમોને રૂપિયા 5.68 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા