ભરૂચ અંકલેશ્વર: અંદાળા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ,લાખો રૂપિયાના માલમત્તાની ચોરી અંદાડા ગામે હાઈવેને અડીને આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગત રાતે એક સાથે સાત મકાનોના તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામી છે. By Connect Gujarat Desk 21 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિમતનગરના મહેતાપુરામાં સોનીના બંધ મકાનમાં રૂ.૭૫ લાખની ચોરી, પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ જ ચોરીને આપ્યો અંજામ હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી. By Connect Gujarat 17 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કામરેજના કઠોર ગામે જ્વેલર્સમાં થયેલી રૂ. 86.57 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 શખ્સોની ધરપકડ કામરેજ તાલુકાના કઠોર વિસ્તારના સોની બજારમાં આવેલી સ્મિત જવેલર્સની દુકાનમાં ગત રાત્રે તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. By Connect Gujarat 14 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : ઇડરની જનકપુરી સોસાયટીમાં લગ્ન માટે ઘરે લવાયેલ રોકડ સહિત દાગીનાની લાખોની મત્તાની ચોરી સગાઈ અને લગ્નના ખર્ચ માટે મકાનના લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 12.87 લાખ તિજોરી તોડીને તસ્કરો પલાયન થઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. By Connect Gujarat 12 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ચોરંદા ગામે જોશી ફળિયામાં તસ્કરોનો હાથફેરો, ઘરની બહાર સૂતો હતો પરિવાર... વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામના જોશી ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. By Connect Gujarat 11 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: અખાત્રીજના પર્વ પર શુકનના સોનાની ખરીદી માટે લોકો ઉમટ્યા આજરોજ અખાત્રીજના પર્વ પર શુકનના સોનાની ખરીદી માટે સુરતની જ્વેલરી શોપમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી હતી By Connect Gujarat 03 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : મિસ વર્લ્ડ યોગીનીને નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયશીપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો પ્રતિભા, આવડત, કૌશલ્ય કોઈ ઉમંરની મોહતાજ નથી હોતી, હીરો સાઈઝ ખુબજ નાનો હોય છે, પરંતુ એ અમુલ્ય હોય છે By Connect Gujarat 26 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : મહિલા ગ્રાહક ચિતલ નાગરિક બેન્કમાં ભુલી ગઈ 40 ગ્રામ સોનું, જુઓ પછી શું થયું..! ચિતલ નાગરિક બેન્કની સરાહનીય કામગીરી બદલ મહિલા ગ્રાહકે સૌકોઈનો આભાર માન્યો By Connect Gujarat Desk 16 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગુરૂપુષ્ય નક્ષત્રમાં શુકનના સોનાની ખરીદી માટે ગ્રાહકોની ભીડ ઉમટી શુકનના સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ, અમદાવાદની જ્વેલરી શોપમાં ગ્રાહકોની ઉમટી ભીડ By Connect Gujarat 28 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn