AAP પર સ્મૃતિ ઈરાનીનો મોટો પ્રહાર, '100 વર્ષીય મહિલાનું અપમાન, જનતા આપશે જવાબ'
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની પીએમ મોદી પરની ટિપ્પણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની પીએમ મોદી પરની ટિપ્પણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.
આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે.
આપ સંયોજક અરવિંદ કેજરીવાલનોઅમદાવાદમાં યોજાયો ટાઉન હૉલ કાર્યક્રમ, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી
ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હી શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયા નું ગુજરાતમાં સ્વાગત છે
બોટાદ લઠ્ઠાકાંડ મામલે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને હોદ્દેદારોએ રોજીદ ગામે મૃતકોના પરિવારો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી