ગુજરાત જૂનાગઢ : ગીર સાસણના જંગલમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ભારતીય સંસ્કૃતિનો વારસો જીવંત રાખ્યો જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે.જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે, By Connect Gujarat Desk 08 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જુના બોરભાઠા બેટની સરકારી પ્રાથમિક શાળામાં નિર્માણ પામેલ અદ્ધતન સાયન્સ લેબનું લોકાર્પણ કરાયું... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે અલાઇવસ લાઈફ સાયન્સિસ અને જનપ્રકૃતિ ફાઉન્ડેશનના સયુંક્ત ઉપક્રમે અદ્ધતન સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ન.પા.સંચાલિત સમડી ફળીયા શાળાના મકાનનું બાંધકામ 3 વર્ષથી ખોરંભે, વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં અભ્યાસ અર્થે જવા મજબૂર ! અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળીયાની પ્રાથમિક શાળાના ભુમી પૂજન થયાને ત્રણ ત્રણ વર્ષો વીતી ગયા છતાંય હજુ સુધી તેના કોઈ ઠામ ઠેકાણા જોવા મળતા નથી By Connect Gujarat Desk 02 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : વિદેશમાં વ્યાપાર કરતા સરકારી શાળાના આચાર્યને સસ્પેન્ડ કરાયો સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય શાળાનું કામ છોડી ચાલુ નોકરીએ વિદેશમાં વ્યાપાર કરતા હોવાનો ભાંડો ફૂટ્યો છે, By Connect Gujarat Desk 28 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સ્કૂલ ટ્રિપ પર ગયેલ પ્રિન્સિપાલએ વિદ્યાર્થી સાથે કરાવ્યો રોમેન્ટિક ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ..! કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક સમાચાર સામે આવ્યા છે. By Connect Gujarat 30 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : ગુતાલની સરકારી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા ખાતે 35મો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો... ખેડા જિલ્લામાં આવેલ ગુતાલની સરકારી હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગમાં 35મો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 24 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં,સરકારી શાળામાં બાળકોને અપાયેલાં દાળ-ભાતમાંથી ગરોળી નીકળતાં ચકચાર સરકારી શાળાઓમાં બાળકો માટે સરકારે મધ્યાહ્ન ભોજન યોજના અમલી બનાવી છે, જેમાં જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો બપોરનું ભોજન શાળામાંથી જ મેળવી શકે By Connect Gujarat 09 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી: એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓ અત્યંત પ્રાકૃતિક વાતાવરણમાં મેળવી રહ્યા છે શિક્ષણ મોરબી જીલ્લામાં આવેલ મેરૂપરની પ્રાથમિક શાળા સંગ્રા રાજ્યની સરકારી શાળાઓને અનોખુ ઉદાહરણ પૂરું પાડી રહી છે. By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : મહિલા સ્વરક્ષણ અર્થે સરકારી શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓને તીરંદાજીની તાલીમ અપાય... વલસાડ જિલ્લામાં પોલીસ અધિક્ષક, વલસાડ અનુદાનિત નવજાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા તીરંદાજી તાલીમનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn