અંકલેશ્વર : 25 વર્ષ સુધી BSFમાં ફરજ બજાવી નિવૃત્ત થઈ સજોદના વતની પરત આવતા ભવ્ય સ્વાગત કરાયું
જયંતિ આહીરે ભારતભરમાં મોટા ભાગના રાજ્ય અને બોર્ડર ઉપર પોતાની સૈનિક તરીકેની સેવા બજાવી હતી.
જયંતિ આહીરે ભારતભરમાં મોટા ભાગના રાજ્ય અને બોર્ડર ઉપર પોતાની સૈનિક તરીકેની સેવા બજાવી હતી.
ઉમિયા માતાજીનો રથ ભરૂચ શહેરમાં આવી પહોંચતા સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભરૂચના જંબુસરની એસ એન્ડ આઈસી હાઇસ્કુલ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ
આગામી તા. 22 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન થવા જઈ રહ્યું છે
સાઈક્લિસ્ટ મોહમ્મદ ગુફરાન અંસારી ઉત્તર પ્રદેશ ગોરખપુરથી મક્કા મદીના લગભગ 25000 કિલોમીટર જેટલું સાયક્લિંગ કરી હજ યાત્રા પૂર્ણ કરશે