જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની મબલખ આવક,રોજની નોંધાઇ 5 હજાર ગુણી
જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળી તેમજ સોયાબીનની આવક મબલખ થઈ રહી છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ સારી ક્વોલિટી તેમજ નબળી ક્વોલિટીના યોગ્ય પ્રમાણમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે.