Connect Gujarat

You Searched For "GSEB"

ગાંધીનગર: ધોરણ 12 સાયન્સની પરીક્ષાના ફોર્મ આજથી ભરી શકાશે,વાંચો શું છે પ્રક્રિયા

22 Jan 2021 5:33 AM GMT
રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આજથી એક...

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29% રીઝલ્ટ આવ્યું, 88 હજાર વિદ્યાર્થીઓ નપાસ થયા

15 Jun 2020 3:27 AM GMT
ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે 76.29 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 88 હજાર વિદ્યાર્થીઓ નાપાસ...

રાજકોટ : ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો, પોલીસે હાથ ધરી તપાસ

7 March 2020 12:02 PM GMT
રાજકોટ જિલ્લાનાગોંડલ નેશનલ હાઈવે પર આવેલ સ્વામીનારાયણ ગુરૂકૂળમાંથી ધોરણ 10ની પરીક્ષા આપવા ગયેલડમી વિદ્યાર્થી ઝડપાયો હતો.મળતી માહિતી...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પહેલી વાર એપ તૈયાર કરવામાં આવી

5 March 2020 3:21 AM GMT
ગુજરાતમાં આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સર્વપ્રથમવાર પ્રશ્ન પેપર માટેની એપ તૈયાર કરવામાં...

શિક્ષણ: પેપર ફૂટતું રોકવા, બોર્ડની પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીનું પેપર સીલ કરાશે

4 Feb 2020 6:28 AM GMT
માર્ચમાં શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષા પહેલા કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે સ્કૂલોને સખત પગલાં લેવાની સૂચના અપાઈ છે. પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી...