Connect Gujarat

You Searched For "GSEB"

સાબરકાંઠા : ધોરણ 10ની પરીક્ષાની થઈ શરૂઆત, વર્ગખંડો CCTV કેમેરાથી સજ્જ

28 March 2022 7:43 AM GMT
જીલ્લામાં પરીક્ષા કેન્દ્રમાં વિધાર્થીઓને કંકુ તિલક કરી મો મીઠું કરાવી સ્કુલમાં પ્રવેશ કરાવ્યો હતો. જોકે કોરોનાના બે વર્ષ બાદ પરીક્ષાઓ શરૂ થઇ છે.

વડોદરા :આજથી SSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

28 March 2022 7:12 AM GMT
45 કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્ણરીતે પેપર લખી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા પરીક્ષા સમિતિ અને જે તે કેન્દ્રના સંચાલકો દ્વારા કરવામાં આવી.

સુરત : આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓનું સ્વાગત કરાયું

28 March 2022 6:37 AM GMT
આજથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા.

ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું જાહેર થયું પરિણામ, 31785 વિદ્યાર્થીઓ થયા પાસ

23 Aug 2021 3:33 AM GMT
ધોરણ-12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ સોમવારે એટલે કે આજે જાહેર થયું

GSEB ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર; 691 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

31 July 2021 4:15 AM GMT
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડે સત્તાવાર વેબસાઈટ result.gseb.org પર જાહેર કર્યું

આવતી કાલે સવારે 8 વાગે જાહેર થશે GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

30 July 2021 9:07 AM GMT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાઇ જાહેરાત, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ...

ગાંધીનગર: ધોરણ ૧૨ સાયન્સનું આવતીકાલે પરિણામ, ઓનલાઈન જોઈ શકાશે

16 July 2021 11:18 AM GMT
12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો 17મી જુલાઈએ અંત આવી જશે. આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે

ધોરણ-10, 12 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રહેશે યથાવત, 15 જુલાઈએ જ યોજાશે પરીક્ષા

14 July 2021 7:27 AM GMT
રિપીટર વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાંથી ન મળી રાહત. હવે 15 જુલાઈના ધો. 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યથાવત રહેશે. રિપીટર અને એકસટર્નલ...

ભરૂચ : ધોરણ- 10 અને 12ના રીપીટર છાત્રોને વેકસીન આપવા NSUIની રજુઆત

7 July 2021 11:04 AM GMT
છાત્રો માટે અલગથી વેકસીન સેન્ટર શરૂ કરો, રીપીટર છાત્રોની પરીક્ષા ઓફલાઇન લેવાશે.

ગાંધીનગર: ધોરણ 9 10 અને 12માં માસ પ્રમોશન બાદ પરીક્ષા લેવા શિક્ષણ વિભાગનો નિર્ણય, વાંચો પરિણામ પર પડશે અસર ?

2 July 2021 9:08 AM GMT
ગુજરાત સરકાર દ્રારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. ધોરણ 10 અને 12ના રિપીટર...

ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ

3 Feb 2021 1:47 PM GMT
કોરોનાની મહામારીની અસર ઓછી થવા લાગી છે ત્યારે સરકારે ધોરણ 8 થી 12ના વર્ગો ચાલુ કર્યા બાદ હવે બોર્ડની પરીક્ષાઓને મંજુરી આપી છે. ગુજરાત રાજય માધ્યમિક...

ધોરણ 10 અને 12ની પરિક્ષાનો કાર્યક્રમ જાહેર; 10મેથી શરૂ થઈને 25મે સુધી ચાલશે

3 Feb 2021 12:34 PM GMT
ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી સમયમાં યોજાનાર બોર્ડની...