પ્લેટફોર્મ ટિકિટ પર GST લાગુ નહિ થાય: નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 53મી GST કાઉન્સિલની બેઠક બાદ કહ્યું કે ભારતીય રેલવેની ઘણી સેવાઓને GSTના દાયરામાં બહાર કાઢવામાં આવી છે. હવે પ્લેટફોર્મ ટિકિટ પર GST લાગુ નહીં થાય.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 53મી GST કાઉન્સિલની બેઠક બાદ કહ્યું કે ભારતીય રેલવેની ઘણી સેવાઓને GSTના દાયરામાં બહાર કાઢવામાં આવી છે. હવે પ્લેટફોર્મ ટિકિટ પર GST લાગુ નહીં થાય.
વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સ્ટેટ GST વિભાગ દ્વારા અવારનવાર દરોડા પડવામાં આવતા હોય છે.
CGST વિભાગ દ્વારા ભાવનગરમાં મોતીતળાવ વિસ્તારમાં વીઆઇપીમાં આવેલા બે વ્યવસાયી સ્થળો પર સતત બીજા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
દેશી ગોળ પરથી જી.એસ.ટી.નો બોજ ઘટાડવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
800 કરોડથી વધારેના બિલિંગ કરીને રૂ. 114 કરોડની કરચોરી કરી હોવાનું GST વિભાગની તપાસમાં બહાર આવ્યું
સુરતની 75 પેઢીઓના 112 સ્થળોએ GST વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. GST વિભાગની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
રાજ્યના જીએસટી વિભાગે ફરી એકવાર તવાહી બોલાવી છે. અમદાવાદમાં અંદાજે 4 હજાર અને રાજ્યના 18 હજાર કરદાતાને 2016-17ના વર્ષની સર્વિસ ટેક્સ ભરવાની નોટિસ પાઠવી છે.