ગુજરાત ગુજરાતમાં ભાજપ સરકારનો તારીખ 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ, તૈયારીઓ શરૂ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ નવી સરકારની શપથવિધિ માટે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યું છે By Connect Gujarat 09 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ થાનગઢમાં જનસભા સંબોધી, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. By Connect Gujarat 27 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ બેઠકને લઇ ભાજપમાં અસમંજસની સ્થિતિ,આજે નામ થશે ફાઇનલ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મોટું ભંગાણ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાયા... ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. By Connect Gujarat 01 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ સરકારનો મોટો દાવ, થઈ શકે છે મોટું એલાન..! ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાત કરવામાં આવી હતી By Connect Gujarat 29 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ: ભાજપે સીએમ બદલ્યા, જનતા સરકાર બદલસે: ભરતસિંહ સોલંકી; કોંગ્રેસે લગાવ્યા સરકાર પર આરોપ કોંગ્રેસના ભાજપ સરકાર પર ગંભીર આરોપ, રાજ્યમાં કોરોનાના 31,850 સ્વજન ગુમાવ્યા. By Connect Gujarat 21 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: સી.એમ.ભૂપ્રેન્દ્ર પટેલ આધ્યાત્મિકતાના રંગે, જુઓ કયા કયા દેવો અને સંતોના લીધા આશીર્વાદ રાજ્યના નવા સીએમ આધ્યાત્મિક રંગ, અલગ અલગ મંદિર ની કરી સીએમે મુલાકાત, છેલ્લા 5 દિવસમાં 5 મંદિરમાં કર્યા દર્શન. By Connect Gujarat 18 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની નવી ટીમમાં ભરૂચને "ઠેંગો" By Connect Gujarat 16 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં મંત્રીમંડળમાં 22 ધારાસભ્યોનો સમાવેશ, રાજભવનમાં લીધા હોદ્દાના શપથ By Connect Gujarat 16 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn