અમદાવાદ : કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ જીજ્ઞેશ મેવાણી ગુજરાતમાં, દિગ્ગજ નેતાઓએ કર્યું સ્વાગત
ગુજરાતમાં ભાજપના પાયા હચમચાવવા લગભગ અશકય છે પણ કોંગ્રેસ રાજયમાં સત્તા પાછી મેળવવા મહેનત કરી રહી છે.
ગુજરાતમાં ભાજપના પાયા હચમચાવવા લગભગ અશકય છે પણ કોંગ્રેસ રાજયમાં સત્તા પાછી મેળવવા મહેનત કરી રહી છે.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં સોમવારના રોજ અપાયેલ ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ દ્વારા સમર્થન
ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી કપાસ સહિતના પાકોને થયેલા નુકશાનનો મામલો હવે રાજકીય રંગ પકડી રહયો છે.
કપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન થયું હોવાનો અંદાજ