વડોદરા : ભારતના સંવિધાનમાં INDIA શબ્દનો પ્રયોગ, ભારત-INDIA બન્ને સંવિધાનના જ ભાગ : કોંગ્રેસ પ્રભારી
ભારત અને INDIA બન્ને સંવિધાનના જ ભાગ છે. જેથી INDIA અને ભારતમાં કોઈ તફાવત નથી; મુકુલ વાસનિક
ભારત અને INDIA બન્ને સંવિધાનના જ ભાગ છે. જેથી INDIA અને ભારતમાં કોઈ તફાવત નથી; મુકુલ વાસનિક
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ અને ગુજરાત સેવા દળના પ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયું છે.
OBC સમાજને થતાં અન્યાયના વિરોધમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના 34મા પ્રમુખ બન્યા છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સંભાળ્યો હતો.
રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં.
મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર અને સરકારી વીજ ઉત્પાદન કરતી ખાનગી કંપનીઓ સાથે મળી જનતાને છેતરવાનું કામ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.