ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો,અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાયા
ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ ભાજપના ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, હર્ષદ રીબડીયા વર્ષ 2007માં પહેલીવાર ચૂંટાયા હતા.
ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ ભાજપના ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, હર્ષદ રીબડીયા વર્ષ 2007માં પહેલીવાર ચૂંટાયા હતા.
દૂધ સાગર ડેરીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ACBએ ગુનો નોંધીને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ ચૂકી છે.
રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે.
ગુજરાતના 52 હજાર બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરશે. જેને લઈ અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે
બિલકિસ બાનો પર ગેંગરેપ કેસમાં તમામ દોષીઓને ગુજરાત સરકારે 15 ઓગસ્ટ છોડી દીધા બાદ હવે માહોલ ગરમાયો છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે આજરોજ મહત્વની બેઠક યોજાય હતી જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસનાં નિરીક્ષકો હાજર રહ્યા હતા