સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે: અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લામાં ભરેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લામાં ભરેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
ભરૂચ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પુનઃ એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આજે સવારના સમયે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રચરી
ગુજરાતમાં વર્ષો પછી જેઠ મહિનામાં વરસાદ ભરપૂર વરસ્યો છે,જેના કારણે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે.
મહીસાગર નદીના પૂરના પાણીમાં પથ્થર પર 50 વર્ષીય કિર્તન સોમાભાઈ ગરાસીયા ફસાયા હતા. આ અંગે તેમના દીકરાને વાતની જાણ થતા તંત્ર ગણનો સંપર્ક સાધ્યો હતો
ગંભીર પરિસ્થિતિમાં ઇમરજન્સી 101 અને 220151, 242300 નંબર પર સંપર્ક કરવા નાગરિકોને સૂચના આપવામાં આવી હતી.જ્યારે રેસ્ક્યુની જરૂર પડે તો તે માટે પણ ફાયર બ્રિગેડની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી
કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું
રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.